પ્રજ્ઞા સભા અને ગ્રામ વિકાસ વિભાગની સંયુક્ત બેઠક, વેકો-લેબ 80 ફુટ રોડ રાજકોટ ખાતે યોજાઈ, જેમાં આત્મનિર્ભર ગ્રામ સ્વરોજગાર યોજના નું પ્રેઝન્ટેશન તથા અગામી સમયમાં કૃષિ વિભાગ અંતર્ગત પ્રજ્ઞા સભા અને ગ્રામ વિકાસ વિભાગે કઈ કઈ કામગીરી કરવી એની ચર્ચા કરવામાં આવી.