• યુનિટ - ૧ રાષ્ટ્રધવજ અને તેનું મહત્વ

    • સામાન્ય જનસમુદાયમાં પણ આપણા રાષ્ટ્રધ્વજ વિષે અનેક ગેરસમજણ ફેલાયેલી છે, તે દૂર કરી સાચી વાત મૂકી, એ સાંસ્કૃતિક વારસાની જાળવણી વિશે સભાનતાનું નિર્માણ થાય સાથે એ ધ્વજના નિર્માણનો સો વર્ષનો ઈતિહાસની જાણકારી અને સારી વિશિષ્ટ બાબતોના મુદ્દાઓની ચર્ચા.
  • યુનિટ ૨ – ભારતની ઉજ્જવળ પરંપરા

    • તત્કાલીન ભારતીયોની કૃષિ નિપુણતા, વનસ્પતિશાસ્ત્ર, આયુર્વેદિક દવાશાસ્ત્ર, ભારતીય વિજ્ઞાન, ચિકિત્સા વિજ્ઞાન, પશુપાલન, તકનીકી પ્રતિભા અને પ્રગતિ / શૈક્ષણિક પ્રતિભા / પ્રાચીન ટપાલ સેવા વ્યવસ્થા વગેરે.
  • યુનિટ ૩ આત્મનિર્ભર ભારત માટે વર્તમાન આવશ્યક્તા

    • ભૌગોલિક, રાજનૈતિક, સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક પરિપ્રેક્ષ્યમાં ભારતીય ખગોળીય પ્રતિભા અને પ્રગતિ, ભારત વર્ષમાં મેડિકલ ટેલેન્ટ અને એડવાન્સમેન્ટ, તકનીકી પ્રતિભા અને પ્રગતિ, આર્કિટેક્ચરલ માર્વેલ અને ટેલેન્ટ્સ, સ્વદેશી કે વિદેશી (વસ્તુઓ, રોકાણકારો, ઉદ્યોગો), સ્ટાર્ટ અપ, મેઈક ઈન ઈન્ડિયા, સ્વ-નિર્ભર ભારત બનાવવાના ઉપાયો અને તે માટે શું શું કરવાની જરૂર છે, નોકરી આપનાર બનવું જોઈએ કે મેળવનાર, પોતે ઉત્પાદન કરવું જોઈએ કે વિદેશથી મંગાવવું જોઈએ ?
  • યુનિટ ૪ આપણા રાષ્ટ્રીય મહાનુભાવો

    • ભારતને વીર સપૂતો અને મહાત્માઓ / વીરગતિને પ્રાપ્ત થયેલા નરવીરો (પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, અશોક ચક્ર વગેરે) / ભારતનું નામ વિશ્વસ્તર પર રોશન કરનાર વિવિધ ક્ષેત્રની હસ્તીઓ.
  • યુનિટ ૫ – આપણા ઉત્સવ

    • ભારતીય ઉત્સવોનો ધાર્મિક, સામાજિક અને વૈજ્ઞાનિક પક્ષ મકરસંક્રાંતિ, હોળી, દિવાળી, ગુડીપડવો વગેરે.