• યુનિટ ૧ – રાષ્ટ્રીયતા યુક્ત આદર્શ યુવા

    • સ્વની યાત્રા (સ્વાધીનતાથી સ્વતંત્રતા તરફની યાત્રા), ખરેખર સ્વતંત્રતા મળી છે ?; અતિવૃષ્ટિ જેવી કે પૂર કે વાવાઝોડું જેવી કુદરતી આફતો, મહામારી (આકસ્મિક વાઈરસ કે બેકટેરિયા દ્વારા ફેલાતા રોગચાળા) દરમિયાન રાશન, દવા, કપડાં વગેરેના વિતરણમાં સ્થાનિક ટીમ સાથે મળી મદદ કરવી / ઈનોક્યુલેશન અને ઈમ્યુનાઈઝેશન, દવા વગેરેમાં આરોગ્ય અધિકારીઓને મદદ કરવી.
  • યુનિટ ૨ – રાષ્ટ્ર કાર્ય પદ્ધતિ

    • ભારત જેવા વૈવિધ્યપૂર્ણ દેશને એક સૂત્રતામાં પરોવી શકે તેવાં પરિબળો ક્યાં અને કેટલાં, ભારતની આ દુનિયાને અજોડ ભેટ : કુટુંબ વ્યવસ્થા, ત્યાગનો મહિમા : ભારતની બેજોડ પરંપરા, સમર્પણ શું અપાવી શકે ?, વર્ણઆશ્રમ અને વર્ણવ્યવસ્થાનો વૈજ્ઞાનિક પક્ષ અને તે પ્રમાણેનું સાચું અર્થઘટન, ભારતીય પહેરવેશના અલગ અલગ પ્રકારો અને તેનો વૈજ્ઞાનિક પક્ષ, ભારતિયોને જોડી રાખતી ભાવનાઓ અતિથિ દેવો ભવ / માતૃ દેવો ભવ / ગાય / કુંભમેળો વગેરે.
  • યુનિટ ૩ કુદરતી આફતો સમયે રાહત અને પુનર્વસનમાં સ્વની ભૂમિકા

    • મારે શું કરવું જોઈએ-કુદરતી આફતો દરમિયાન હોસ્પિટલોમાં રક્તદાન /આગ લાગે તો / ભૂકંપના સમયે / મહામારી સમયે / પુર / વાવાઝોડું વગેરે સમયે રાશન, દવા, કપડા, બાળકોના ભવિષ્ય માટે/ ઈમ્યુનીટી વધારવા માટે રસીકરણ હોસ્પિટલોમાં કામ કરવું/બાળ કલ્યાણની સંસ્થાઓ સાથે કામ શારીરિક અને માનસિક રીતે વિકલાંગો માટેની સંસ્થાઓમાં કામ, રક્તદાન, નેત્ર પ્રતિજ્ઞા કાર્યક્રમોનું આયોજન / અનાથાલયો, વૃદ્ધો માટેના ધરો, ગૌશાળા વગેરેમાં કામ કરવું/ સામાજિક શિક્ષણ અને સામુદાયિક કાર્યવાહી દ્વારા ઝૂંપડપટ્ટીઓનું નિવારણ, ફાયર સેફટી- આગ લાગે તો/ ભૂકંપના સમયે / ૧૦૮ એમ્બ્યુલન્સ નિદર્શન / આકસ્મિક વાઈરસ કે બેકટેરિયા દ્વારા ફેલાતા રોગચાળા સમયે / અતિવૃષ્ટિ જેવી કે પૂર કે વાવાઝોડું જેવી કુદરતી આફતો દરમિયાન અતિવૃષ્ટિ જેવી કે પૂર કે વાવાઝોડું જેવી કુદરતી આફતો, મહામારી (આકસ્મિક વાઈરસ કે બેકટેરિયા દ્વારા ફેલાતા રોગચાળા) દરમિયાન રાશન, દવા, કપડાં વગેરેના વિતરણમાં સ્થાનિક ટીમ સાથે મળી મદદ કરવી/ ઈનક્યુલેશન અને ઈમ્યુનાઈઝેશન, દવા વગેરેમાં આરોગ્ય અધિકારીઓને મદદ કરવી.
  • યુનિટ ૪ – નેતૃત્વ કળા

    • લિડરશીપ (નેતૃત્વ) કૌશલ્ય / સંચાલન કૌશલ્ય / સંગઠન કૌશલ્ય ડિજીટલ ટેકનોલોજી ઉપભોક્તા કૌશલ્ય/ ફોટોગ્રાફી /શુટિંગ (શોર્ટ ફિલ્મ મેકિંગ) /એક્ટિંગ / રોલ પ્લે.
  • યુનિટ ૫ – જીવનમાં અનુશાસનનું મહત્ત્વ

    • સ્માર્ટ વર્ક કે હાર્ડ વર્ક, સફળતા તરફની દોડ કે સાર્થકતા તરફની આર્ટિફિસ્યલ ઈન્ટેલીજન્સી કે હ્યુમન ઈન્ટેલીજન્સી સોશીઅલ મીડિયા સારું કે ખરાબ દેશભક્તિ કોને કહેવાય - મિલિટરીમાં જાય તેને જ ? સામાન્ય વ્યક્તિમાં એ સમજ આવે કે મારે ગમે ત્યાં કચરો ના નખાય, રોંગ સાઈડમાં ન જવાય વગેરે વગેરે વર્તમાન કે ભૂતકાળ (પ્રેઝન્ટ કે હિસ્ટોરિકલ).